આભાર

યા અલી મદદ, જય શ્રી કૃષ્ણ, અસ સલામ વ આલે કુમ, સસ્શ્રિયાકાલ


પ્રિય, વાંચકમિત્રો,


મે દિવાળીના પાવન અવસરે ‘ભવસાગર’ ની રજૂઆત કરી અને અત્યાર સુધી આપ સૌ તરફથી મારી આએ રચનાને ખુબજ સારું સમર્થન મળ્યું છે અને મને બિરદાવી છે તે બદલ હું આપની ઋણી છું. આએ શ્રેષ્ઠ મુકામ મેળવવા પાછળ ઈશ્વર ની દયા અને માવીત્રોનો પ્રેમ શિખરે છે. તે માટે હું ઈશ્વર ની, મારા માતા-પિતાની અને આપ સૌની પણ આભારી છું. ભવિષ્યમાં પણ ઈશ્વર ભક્તિની વાતો લઈ આપ સૌ સમક્ષ ઉપસ્થિત થતી રહીશ. આવજો, ઈશ્વર સૌનું ભલું કરે…


-શિરીન છોટુભાઈ પડાણીયા

ભવસાગર-ઈશ્વર સાથેની મીઠી મીઠી વાતો…

ભવસાગર

યા અલી મદદ, જય શ્રી કૃષ્ણ, અસ સલામ વ આલે કુમ, સસ્શ્રિયાકાલ


પ્રિય, વાંચકમિત્રો,


આ સાથે દિવાળી ના પ્રકાશિત અને ઝગમગતા અવસરે હું શીરીન પડાણીયા આપ સૌના માટે ‘ભવસાગર’ નામનો સુંદર વેબબ્લોગ લઈને ઉપસ્થિત થઈ છું. આશા છે કે આપને આએ રચના અવશ્ય ગમશે.


તો હું આ સાથે  ‘ભવસાગર’ ની રચનાઓ આપના માટે વાંચવા છોડી જાવ છું. વાંચી લીધા બાદ કમેંટ બોક્સમાં કમેંટ આપવાનું તેમજ પેજના છેડે આપવામાં આવેલ સ્ટાર બાર દ્વારા રેટિંગ આપવાનું ના ભુલતા… આવજો… ઈશ્વર સૌનું ભલું કરે…


-શિરીન છોટુભાઇ પડાણીયા